બાસ્કેટમાં 10 સફરજન. | જવાબ સાથે ગુજરાતી કોયડા 10 apples in the baskets. | Gujarati riddles ….
Category: Gujarati riddles
gujarati paheliyan with answer, gujrati ukhana in gujarati with answer, gujarati ukhana with answer pdf, gujarati ukhana image,
પાસે આવે તેને એ કાપે, એવું જનમનું એ ખૂની. થાય ના એને જેલ કે ફાંસી, માણસ જાતનું છે એ ગુણી. (ચપ્પુ ) ચાર ખૂણાનું ચોખંડુ અધ્ધર ઉડે જાય રાજા પૂછે રાણીને આ ક્યુ જનાવર જાય (પતંગ)